આમચી મુંબઈ
મુંબઈ-ગોવા હાઈવે પર અભૂતપૂર્વ ટ્રાફિકજામ
મુંબઈ: મુંબઈ – ગોવા હાઈવે પર ઠેકઠેકાણે થઈ રહેલી ટ્રાફિક જામની પરિસ્થિતિને કારણે ગણેશોત્સવ માટે નીકળેલા નોકરિયાતો ખૂબ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હાઈવેને ઘણા અંશે સુસ્થિતિમાં લાવવામાં સરકારને સફળતા મળી હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યામાંથી પ્રવાસીઓનો છુટકારો હજી નથી થયો. શનિવાર રાતથી જ હાઈવે પર કોંકણની દિશામાં જઈ રહેલા વાહનોની સંખ્યામાં પ્રચંડ વધારો થયો છે. એને કારણે આમટેમથી નાગોઠાણે દરમિયાન ટ્રાફિક જામની મોટી સમસ્યા નિર્માણ થઈ હતી. અલબત્ત સવાર થતા ટ્રાફિક ઓછો થઈ ગયો હતો. વાકણ ફાટાથી સુકેળી ખીંડ વિસ્તારમાં વાહનોની લાંબી લાઈન લાગી હતી. ઉ