પુણે પહોંચશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

મુંબઇઃ લોકસભાની ચૂંટણીમાં મહરાષ્ટ્રમાં ભાજપના નબળા દેખાવ તેમ જ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ગંભીરપણે મહારાષ્ટ્ર પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતા મહિને પુણે ખાતે ભાજપ નેતાઓની સાથે બેઠક યોજશે તેવી માહિતી ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પુણેમાં યોજાનારી … Continue reading પુણે પહોંચશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ