બેંકોમાં દાવા વગરની થાપણો ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ: RBI

મુંબઇઃ બેંકોમાં દાવા વગરની થાપણો ૩૧ માર્ચ, ૨૦૨૪ના અંત સુધીમાં વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ છે. આ ગત વર્ષના રૂા. ૬૨,૨૨૫ કરોડ કરતાં વધુ છે. ગુરૂવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૩ના અંતમાં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં રકમ ૬૨,૨૨૫ કરોડ રૂપિયા … Continue reading બેંકોમાં દાવા વગરની થાપણો ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ: RBI