Assembly Election પૂર્વે ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી માટે શું બોલી ગયા, તો સમર્થન…

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે કેમ્પેઇન મોડમાં આવી ગયા છે અને જોરશોરથી પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. બુધવારે પક્ષના કાર્યકરોને સંબોધતા વખતે ઉદ્ધવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે નિશાન સાધ્યું હતું. ફરી સત્તામાં આવવાની સાથે પોતાના પક્ષના સાંસદો પણ પીએમ મોદીને સમર્થન … Continue reading Assembly Election પૂર્વે ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી માટે શું બોલી ગયા, તો સમર્થન…