ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી દર્શાવે છે કે તેઓ ઔરંગઝેબ ફેન ક્લબના સભ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ

નાગપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણીએ ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના સભ્ય તરીકે શિવસેના (યુબીટી)ના નેતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું. ફડણવીસ ભાજપ સામે ઠાકરેની ટીકા પર જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે શાહને અહમદ શાહ અબ્દાલીના રાજકીય વંશજ ગણાવ્યા હતા.અમિત શાહે ઔરંગઝેબ ફેન ક્લબ … Continue reading ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી દર્શાવે છે કે તેઓ ઔરંગઝેબ ફેન ક્લબના સભ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ