ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં? ચૂંટણી પંચ સામેના આરોપોની તપાસ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ધીમા મતદાન અંગેના આરોપોને ચકાસવા માટે મુંબઈ, મુંબઈ ઉપનગરો અને થાણેના જિલ્લા કલેક્ટરો પાસેથી કાર્યનિષ્ઠ અહેવાલ મગાવ્યો છે. પંચના સૂત્રોએ માહિતી આપી હતી કે જો ઠાકરેના આક્ષેપો ખોટા હોવાનું સ્પષ્ટ થશે તો ઠાકરે સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.રાજ્યમાં … Continue reading ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં? ચૂંટણી પંચ સામેના આરોપોની તપાસ શરૂ