લાડલી બહેન યોજના વધારશે ઉદ્ધવ ઠાકરે શરદ પવારનું ટેન્શન?

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં મુસ્લિમ મહિલાઓ લાડલી બહેન યોજનાનાં ફોર્મ ભરી રહી છે. મુસ્લિમ મહિલાઓ કતારમાં ઉભી રહીને ફોર્મ ભરી રહી છે અને તેઓ કહે છે કે દર મહિને 1500 રૂપિયાની આ રકમ તેમના માટે 15 લાખ રૂપિયા જેટલી છે. તેમણે કહ્યું હતું કે તેમને વર્તમાન સરકારમાં વિશ્ર્વાસ છે કે આ યોજના … Continue reading લાડલી બહેન યોજના વધારશે ઉદ્ધવ ઠાકરે શરદ પવારનું ટેન્શન?