સંસદ સભ્ય રાહુલ શેવાળે બદનામી પ્રકરણ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત પ્રત્યેકને બે હજારનો દંડ
મુંબઈ: ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ શેવાળેના બદનામી પ્રકરણમાં વિશેષ અદાલતે ગુરુવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉત પ્રત્યેકને બે હજાર રૂપિયાના દંડની સજા ફરમાવી હતી. આ રકમ 10 દિવસમાં શેવાળેને સુપરત કરવી એવી સ્પષ્ટતા પણ અદાલતે કરી હતી. આ મામલે ન્યાયદંડાધિકારી દ્વારા બજાવવામાં આવેલા સમન્સ રદ કરવાની માંગણી માટે ઠાકરે અને રાઉતે વિશેષ અદાલતમાં … Continue reading સંસદ સભ્ય રાહુલ શેવાળે બદનામી પ્રકરણ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત પ્રત્યેકને બે હજારનો દંડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed