ઉદ્ધવના હેલિકોપ્ટરની તપાસ પર ચૂંટણી પંચ કડક, વધારે અવાજ ન કરો, એસઓપી મુજબ ચેકિંગ થઈ રહ્યું છે

શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરનું ફરી એકવાર ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરનું 24 કલાકમાં બીજી વખત ચેકિંગ કરવામાં આવ્યું, જે બાદ તેઓ ગુસ્સે થઈ ગયા. ઉદ્ધવે કહ્યું કે વારંવાર તપાસ અયોગ્ય છે. ત્યારે હવે આ મામલે ચૂંટણી પંચની પ્રતિક્રિયા સામે આવી છે. ચૂંટણી પંચે અત્યંત આકરા શબ્દોમાં કહ્યું હતું કે એજન્સીઓ એસઓપીનું … Continue reading ઉદ્ધવના હેલિકોપ્ટરની તપાસ પર ચૂંટણી પંચ કડક, વધારે અવાજ ન કરો, એસઓપી મુજબ ચેકિંગ થઈ રહ્યું છે