ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસની દિલ્હી મુલાકાતે: ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ છઠી ઓગસ્ટથી ત્રણ દિવસની દેશના રાજધાની નવી દિલ્હીની મુલાકાતે જવાના છે અને ત્યાં તેઓ વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે એમ સંસદસભ્ય સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતુું.તાજેતરની લોકસભા ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરેની આ પહેલી દિલ્હી મુલાકાત હશે, એમ પણ તેમણે કહ્યું હતું.આ સંવાદ યાત્રા હશે. તૃણમુલ કૉંગ્રેસ, … Continue reading ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસની દિલ્હી મુલાકાતે: ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે