MVAના મુખ્ય પ્રધાનનો ચહેરો ઉદ્ધવ ઠાકરે હશેઃ રાઉતે તીર છોડ્યું કે તુક્કો?

મુંબઈ: એક બાજુ મહાયુતિ દ્વારા વિપક્ષ પાસે મુખ્ય પ્રધાન પદનો ચહેરો જ નથી તેવી ટીકા કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેની દિલ્હીની મુલાકાત બાદ તે મુખ્ય પ્રધાન બનવા માટે હવાંતિયા મારતા હોવાનો ટોણો સત્તાધારી પક્ષના નેતાઓ મારી રહ્યા છે. એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના સાંસદ સંજય રાઉતે આપેલા એક નિવેદન બાદ મહાવિકાસ … Continue reading MVAના મુખ્ય પ્રધાનનો ચહેરો ઉદ્ધવ ઠાકરે હશેઃ રાઉતે તીર છોડ્યું કે તુક્કો?