વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે ઉદ્ધવ ઠાકરેએ કર્યો મોટો દાવો

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં ઉદ્ધવ ઠાકરે પૂરી રીતે જોતવાઇ ગયા છે અને એ માટે જ તે મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓની મુલાકાતે છે. વિધાનસભાની ચૂંટણી તારીખની જાહેરાત પૂર્વે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સૌથી મોટો દાવો કર્યો હતો. શિર્ડી અને સંભાજીનગરની મુલાકાત લઇ રહેલા ઉદ્ધવ ઠાકરેએ પોતે ફરી પાછા સત્તામાં આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો … Continue reading વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે ઉદ્ધવ ઠાકરેએ કર્યો મોટો દાવો