દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરેની મીટિંગ અંગે હવે શિંદેની સેનાના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ

મુંબઈ: ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરે દિલ્હી પહોંચ્યા અને તેમણે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી ત્યારબાદ તે મુખ્ય પ્રધાન બનવા માટે હવાંતિયા મારતા હોવાની ટીકા ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્ધવની દિલ્હી મુલાકાત પર એકનાથ શિંદેની શિવસેના દ્વારા અત્યંત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદ મેળવવા … Continue reading દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરેની મીટિંગ અંગે હવે શિંદેની સેનાના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ