ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી હતી: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકર બાબતે એક મોટો આક્ષેપ કર્યો છે. શિંદેએ કહ્યું છે કે અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત રાજ્યના ભાજપના કેટલાક અગ્રણી નેતાઓની ધરપકડ કરવાની યોજના તૈયાર કરી હતી. શિંદેએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે શિવસેના રાજ્યમાં 16 બેઠકો પર … Continue reading ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી હતી: એકનાથ શિંદે