વસઈમાં બેકાબૂ ડમ્પરે અડફેટે લેતાં બે મહિલાનાં મોત: ચાર જખમી

મુંબઈ: વસઈમાં વિરુદ્ધ દિશામાંથી પૂરપાટ વેગે આવેલા ડમ્પરે પાંચ વાહનને ટક્કર માર્યા પછી છ જણને અડફેટે લીધા હોવાની ઘટના બની હતી. આ બનાવમાં બે મહિલાનાં મોત નીપજતાં પોલીસે ડમ્પરના ડ્રાઈવરને તાબામાં લીધો હતો.વાલિવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના વસઈ પૂર્વમાં સાતીવલી સ્થિત વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક સોમવારે સવારે 9.30 વાગ્યે બની હતી. અકસ્માતમાં … Continue reading વસઈમાં બેકાબૂ ડમ્પરે અડફેટે લેતાં બે મહિલાનાં મોત: ચાર જખમી