થાણેમાં ગેલેરીનો હિસ્સો તૂટી પડતા બે જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્ચીમ)માં વાગલે એસ્ટટેમાં એક ચાલીમાં રૂમની ગૅલેરીનોઅમુક હિસ્સો તૂટી પડતા બે લોકો જખમી થયા હોવાનો બનાવ બન્યો હતો.આ પણ વાંચો: થાણેમાં ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં પરિવારના,ત્રણ સભ્ય ઇજાગ્રસ્ત: ઇમારત ખાલી કરાવાઇથાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વાગલે એસ્સેટમાં જ્ઞાનેશ્ર્વરી નગરમાં દેવગિરી ચાલમાં ગુરુવારે બપોરના એક વાગે આ દુર્ઘટના બની હતી, જેમાં દેવગિરી … Continue reading થાણેમાં ગેલેરીનો હિસ્સો તૂટી પડતા બે જખમી