બે કરોડની લાંચ: પાલિકાના અધિકારી સામે ગુનો, બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીમાં આવેલી બિલ્ડિંગના ગેરકાયદે માળ ન તોડવા માટે અને ગેરકાયદે બાંધકામ બાબતે કથિત સહકાર આપવા પ્રોપર્ટી ડેવલપર પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ માગવા પ્રકરણે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ બે જણને પકડી પાડી મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.એસીબીના મુંબઈ યુનિટે મંગળવારે કાર્યવાહી કરી મોહમ્મદ શેહઝાદા મોહમ્મદ યાસીન શહા (33) અને પ્રતીક … Continue reading બે કરોડની લાંચ: પાલિકાના અધિકારી સામે ગુનો, બે પકડાયા