યુપીમાં હત્યા કરી ફરાર બે ભાઈઓ સાત વર્ષ બાદ થાણેમાં પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ઉત્તર પ્રદેશમાં હત્યાના કેસમાં સંડોવાયેલા બે ભાઈઓને સાત વર્ષ બાદ થાણેમાંથી એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ પકડી પાડ્યા હતા.પકડાયેલા બન્ને આરોપીની ઓળખ મોનુ ઉર્ફે વિભાસ ઉર્ફે પ્રશાંત કપિલ શુક્લા (30) અને રજત ઉર્ફે પ્રભાસ કપિલ શુક્લા (26) તરીકે થઈ હતી. બન્ને આરોપીને વધુ કાર્યવાહી માટે ઉત્તર પ્રદેશ પોલીસના તાબામાં સોંપાયા હોવાનું થાણે ક્રાઈમ … Continue reading યુપીમાં હત્યા કરી ફરાર બે ભાઈઓ સાત વર્ષ બાદ થાણેમાં પકડાયા