મંગળવારે પણ Central Railway પર ટ્રેનોની મોકાણ, સતત બીજા દિવસે Signal Failure થતાં ખોરવાયો ટ્રેનવ્યવહાર..

મુંબઈઃ મંગળવારે લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election Result-2024)ના પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યાં બીજી બાજું મધ્ય રેલવે (Central Railway) પર સતત બીજા દિવસે ટ્રેનોના ધાંધિયા જોવા મળ્યા હતા. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય રેલવે પર પરેલ ખાતે અપ ફાસ્ટ લાઈન પર સવારે 4.30 કલાકે સિગ્નલ ફેઈલ્યોર (Signal Failure At Parel) થયું હતું જેને … Continue reading મંગળવારે પણ Central Railway પર ટ્રેનોની મોકાણ, સતત બીજા દિવસે Signal Failure થતાં ખોરવાયો ટ્રેનવ્યવહાર..