Mumbai-Pune, Goa વચ્ચે પ્રવાસ કરવાના છો? રેલવેએ કરી મહત્ત્વની જાહેરાત…

મુંબઈઃ શાળામાં પડેલું ઉનાળુ વેકેશન ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે અને જો તમે પણ વેકેશનના છેલ્લાં દિવસોમાં પરિવાર અને બાળકો સાથે ગોવા કે કોંકણના દરિયા કિનારા પર એક મિનિ વેકશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા એ પ્લાન પર મધ્ય રેલવે (Central Railway)એ ઠંડુગાર પાણી ફેરવી દીધું છે. મધ્ય રેલવે દ્વારા કોંકણ … Continue reading Mumbai-Pune, Goa વચ્ચે પ્રવાસ કરવાના છો? રેલવેએ કરી મહત્ત્વની જાહેરાત…