ધારાવીની જમીન અદાણી જૂથને નહીં સરકારી વિભાગોને ટ્રાન્સફર; અદાણી માત્ર ડેવલપર છે: સૂત્રો

મુંબઈ: કરોડો રૂપિયાના ધારાવી ઝૂંપડપટ્ટીના પુન:વિકાસ પ્રોજેક્ટમાં અદાણી જૂથને કોઈ જમીન ટ્રાન્સફર કરવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્ર સરકારના વિભાગોને જમીન હસ્તાંતરિત કરવામાં આવી છે અને અમદાવાદ સ્થિત અદાણીના નેતૃત્વ હેઠળનો સમૂહ પ્રોજેક્ટ ડેવલપર તરીકે આ સ્થળે મકાનો બાંધશે અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ફાળવણી માટે વિભાગોને સોંપી દેવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.સાંસદ વર્ષા … Continue reading ધારાવીની જમીન અદાણી જૂથને નહીં સરકારી વિભાગોને ટ્રાન્સફર; અદાણી માત્ર ડેવલપર છે: સૂત્રો