હાર્બર લાઈનમાં ટે્રનના ધાંધિયા: સીએસએમટીમાં લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ: પ્રવાસીઓને હાલાકી

મુંબઈ: અઠવાડિયાના પહેલા દિવસે મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં એક ટે્રનની કોચ પાટા પરથી ખડી પડયો હતો, પરિણામે સમગ્ર લાઈનમાં ટે્રન સેવા ખોરવાઈ હતી, પરિણામે ગરમીમાં ટે્રન વિના અન્ય પરિવહનમાં મુસાફરી કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. લોકલ ટે્રનસેવા ચારેક કલાક પછી શરૂ થયા પછી પણ ટે્રનો કલાકો સુધી મોડી દોડતી રહેવાથી આજનો દિવસ હાર્બર લાઈનના પ્રવાસીઓ … Continue reading હાર્બર લાઈનમાં ટે્રનના ધાંધિયા: સીએસએમટીમાં લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ: પ્રવાસીઓને હાલાકી