લોનાવલામાં 24 કલાકમાં 275 મીમી વરસાદ, 20થી વધુ પર્યટકોને બચાવાયા
મુંબઈઃ રાજ્યના અનેક ભાગોમાં આજે આખો દિવસ મુશળધાર વરસાદ વરસ્યો હતો. પુણે શહેર સહિત આખા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. પર્યટનનગરી લોનાવલામાં વાદળ ફાટ્યું હતું. આને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તા પર પાણી ભરાયાં હોવાને કારણે રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. લોનાવલામાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો … Continue reading લોનાવલામાં 24 કલાકમાં 275 મીમી વરસાદ, 20થી વધુ પર્યટકોને બચાવાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed