શનિવારે મધ્ય રેલવેમાં રહેશે નાઈટ બ્લોક, જાણી લેજો બ્લોકની વિગતો

મુંબઈ: મધ્ય રેલવેના થાણે અને મુલુંડ સ્ટેશન દરમિયાન અપ અને ડાઉન માર્ગની ફાસ્ટ લાઇન પર બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. મધ્ય રેલવેના થાણે અને મુલુંડ સ્ટેશન વચ્ચેના એફઓબીને તોડવા માટે આવતીકાલે રાતના પાવર બ્લોક રાખવામાં આવવાનો છે. શનિવારે રાતના 11.30 વાગ્યાથી રવિવારે પરોઢિયે 4.30 વાગ્યા સુધી બ્લોક રહેશે. પાંચ કલાકના બ્લોકમાં થાણે અને મુલુંડ દરમિયાન … Continue reading શનિવારે મધ્ય રેલવેમાં રહેશે નાઈટ બ્લોક, જાણી લેજો બ્લોકની વિગતો