આવતીકાલે ઘરથી બહાર નીકળવાનું વિચારો છો? તો પહેલાં આ વાંચી લો નહીંતર…

મુંબઈઃ દર રવિવારની જેમ જ આવતીકાલે પણ સિગ્નલ, ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્વના ટેક્નિકલ કામ હાથ ધરાવવાના હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક લેવાની જાહેરાત (Railway Announce Mega Block On Sunday,14th July) કરવામાં આવી છે. મધ્ય રેલવે પર તેમ જ હાર્બર લાઈન પર આવતીકાલે બ્લોક હાથ ધરવામાં આવશે, જ્યારે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હાલાકીમાંથી રાહત મળશે, કારણ કે … Continue reading આવતીકાલે ઘરથી બહાર નીકળવાનું વિચારો છો? તો પહેલાં આ વાંચી લો નહીંતર…