આવતીકાલે ગણપતિ વિસર્જન માટે ૧૯,૦૦૦થીવધુ પોલીસ અધિકારી-કર્મચારી તહેનાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (ગુરુવારે) કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ આ માટે ૧૯,૦૦૦થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.મહાનગરમાં ગણેશ વિસર્જન શાંતિથી પાર પડે એ માટે આઠ એડિશનલ પોલીસ કમિશનર, ૪૫ આસિસ્ટન્ટ પોલીસ … Continue reading આવતીકાલે ગણપતિ વિસર્જન માટે ૧૯,૦૦૦થીવધુ પોલીસ અધિકારી-કર્મચારી તહેનાત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed