થાણેમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રૂ. 6.5 હજાર કરોડના ખર્ચે એમએમઆરડીએના ત્રણ પ્રોજેકટ
થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણે જિલ્લાના ડેવલપમેન્ટ માટે અનેક પ્રકલ્પ હાથ ધર્યા છે. થાણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એમએમઆરડીએ દ્વારા સાડાછ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ત્રણ મહત્ત્વના પ્રોજેકટ બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.થાણે શહેરમાં આવેલા બાળકુમથી ગાયમુખ ખાડી કિનારા માર્ગ, ઘાટકોપરથી થાણે દરમિયાનના ઈસ્ટર્ન ફ્રીવે માર્ગનો … Continue reading થાણેમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રૂ. 6.5 હજાર કરોડના ખર્ચે એમએમઆરડીએના ત્રણ પ્રોજેકટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed