મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની તૈયારીઃ આ નેતાએ ભાજપ-કોંગ્રેસને ઉખાડી ફેંકવાની કરી વાત…

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) નજીક આવી રહી છે ત્યારે મહાવિકાસ આઘાડી અને મહાયુતિ ઉપરાંત ત્રીજો મોરચો પણ તૈયાર થાય તેવી શક્યતા જણાઇ રહી છે. ત્રીજા મોરચામાં સંભાજીરાજે છત્રપતિ, ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટી અને વિધાનસભ્ય બચ્ચુ કડુ સહિત અન્ય નેતાઓ પણ સહભાગી થાય તેવી શક્યતા છે. હાલમાં જ બચ્ચુ કડુએ કૉંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ … Continue reading મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની તૈયારીઃ આ નેતાએ ભાજપ-કોંગ્રેસને ઉખાડી ફેંકવાની કરી વાત…