ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર: એક ઝડપાયો

મુંબઈ: છેતરપિંડીના કેસમાં ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. યુપીના ઈટાવા સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે હાથકડી સાથે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડેલા ત્રણમાંથી એક આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ફરી પકડી પાડ્યો હતો, જ્યારે ફરાર બેની શોધ હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ આરોપી મોહમ્મદ અનીસ, … Continue reading ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર: એક ઝડપાયો