અમને ગદ્દાર કહેનારાએ શરદ પવારને પણ દગો દેવાની તૈયારી કરી હતી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે બઘાનું ધ્યાન ચોથી જૂને આવનારાં પરિણામો પર મંડાયું છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિની જંગ જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે ભાજપે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે અમને ગદ્દાર, ગદ્દાર કરનારાએ તો શરદ પવારને પણ દગો … Continue reading અમને ગદ્દાર કહેનારાએ શરદ પવારને પણ દગો દેવાની તૈયારી કરી હતી: એકનાથ શિંદે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed