Assembly Election: મહારાષ્ટ્રના ‘મહાભારત’ માટે અમિત શાહની રહેશે આ રણનીતિ
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના અત્યંત નિરાશાજનક દેખાવ બાદ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં કોઇ પણ પ્રકારનું જોખમ લેવા ન માગતું હોય તેવું જણાઇ રહ્યું છે. મહાયુતિના પક્ષોની આંતરિક સંઘર્ષનો ઉકેલ લાવવા માટે ખાસ યોજના હાથ ધરાશે. જોકે, ચૂંટણીના ‘ચાણક્ય’ કહેવાતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) મહારાષ્ટ્ર … Continue reading Assembly Election: મહારાષ્ટ્રના ‘મહાભારત’ માટે અમિત શાહની રહેશે આ રણનીતિ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed