વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પરિવારને લઈને મહાવિતરણની ઓફિસમાં આ રીતે કર્યું વિરોધ પ્રદર્શન…

ડોંબિવલી: કલ્યાણ ડોંબિવલી પૂર્વમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ બુધવારના દિવસે તો એક પરિવારે MSEBની ઓફિસમાં ઊંઘી જઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અહીંના નાગરિકો એક વર્ષથી આ સમસ્યા ત્રસ્ત થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કર્યા છતાં પણ મહાવિતરણ દ્વારા આ બાબતે અવગણના … Continue reading વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પરિવારને લઈને મહાવિતરણની ઓફિસમાં આ રીતે કર્યું વિરોધ પ્રદર્શન…