પશ્ર્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં આવતા અઠવાડિયામાં રહેશે ૧૬ કલાકનો પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અંધેરી પૂર્વમાં બે જગ્યાએ જૂની પાઈપલાઈનને કાઢવાનું અને નવી પાઈપલાઈનને નાખવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ આવતા અઠવાડિયામાં બુધવાર, ૨૯ મેના હાથ ધરાશે અને ગુરુવાર, ૩૦ મે સુધી ચાલશે. તેથી આ સમય દરમિયાન વિલેપાર્લેથી જોગેશ્ર્વરી સુધીના વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. ‘કે-પૂર્વ’ વોર્ડના અંધેરી-પૂર્વમાં આવેલા બી.ડી.સાવંત માર્ગ અને … Continue reading પશ્ર્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં આવતા અઠવાડિયામાં રહેશે ૧૬ કલાકનો પાણીકાપ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed