અભિનેતા સલમાન ખાનને શૂટિંગના સ્થળે ગોળી મારવાની યોજના હતી: આરોપનામામાં ખુલાસો

મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને ફિલ્મના શૂટિંગના સ્થળે ગોળીએ દેવાનું કાવતરું આરોપીઓએ ઘડ્યું હોવાનો ખુલાસો પોલીસે આરોપનામામાં કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે સલમાન પર હુમલો કરવા માટે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ દ્વારા ગૅન્ગના સભ્યોને 25 લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. હુમલા માટે પાકિસ્તાનના એકે-47 સહિતનાં અત્યાધુનિક … Continue reading અભિનેતા સલમાન ખાનને શૂટિંગના સ્થળે ગોળી મારવાની યોજના હતી: આરોપનામામાં ખુલાસો