“અનામતના પ્રશ્નનો એક માત્ર ઉકેલ છે”… કોંગ્રેસના નેતાએ અનામતના મુદ્દે કહી મોટી વાત

મુંબઈઃ ભાજપ મરાઠા અને ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસિસ-અન્ય પછાત વર્ગ) ને અનામત મુદ્દે ભરમાવી રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે અનામતના સળગતા પ્રશ્નને ફરી ઉઠાવ્યો હતો અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અનામત … Continue reading “અનામતના પ્રશ્નનો એક માત્ર ઉકેલ છે”… કોંગ્રેસના નેતાએ અનામતના મુદ્દે કહી મોટી વાત