પાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૫૦ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પૂરું થવાને માંડ ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગપાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૫૦ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી છે. પાલિકાની તિજોરીમાં ૨૭ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ૨,૨૧૩ હજાર કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા થયો હતો ત્યારે ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ભરી નાખવાની અપીલ બાદ નાગરિકો … Continue reading પાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૫૦ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed