મુંબ્રાની શાખાનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબ્રાની શિવસેનાની શાખાને મુદ્દે શિવસેનાના શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા હતા અને તેને કારણે શનિવારે થાણેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. શિવસેનાના ઠાકરે જૂથે મુંબ્રામાં જઈને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બધાની વચ્ચે હવે એવું જાણવા મળ્યું છે કે મુંબ્રાની શાખાનો વિવાદ હવે મુંબઈ હાઈ કોર્ટમાં જશે.આ … Continue reading મુંબ્રાની શાખાનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચશે