આચારસંહિતાના અમલ માટે રેલવે સ્ટેશનની બેન્ચ પર સાંસદનું નામ ભૂસવામાં આવ્યું

મુંબઈઃ લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખો જાહેર કરવામાં આવ્યા પછી તાત્કાલિક આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે, પરંતુ નાગરિકો કોઈ નેતાના પ્રલોભનોથી અંજાઈ જાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે.ચૂંટણી પ્રચારના એક ભાગરૂપ અને લોકો સમક્ષ પોતાનું નામ રાખવા સાંસદ ડૉક્ટર શ્રીકાંત શિંદેએ ડોંબિવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સાંસદ ફંડમાંથી ૧૦થી ૧૫ બેન્ચ બેસાડી … Continue reading આચારસંહિતાના અમલ માટે રેલવે સ્ટેશનની બેન્ચ પર સાંસદનું નામ ભૂસવામાં આવ્યું