મીરા-ભાઈંદરમાં જર્જરિત મકાનોની સંખ્યા વધવાથી રહેવાસીઓનું જીવન જોખમમાં મુકાયું

મુંબઈ: મીરા-ભાઈંદર પાલિકા દ્વારા શહેરની શંકાસ્પદ 1648 જર્જરિત બિલ્ડિંગોને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવીને તેનો અહેવાલ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી છે. આમાંથી 519 બિલ્ડિંગોના સ્ટ્રક્ચરલ ઓડિટ અહેવાલ અત્યાર સુધી પાલિકાને આપવામાં આવ્યા છે. પાલિકામાં રજૂ કરવામાં આવેલા અહેવાના આધારે શહેરની 29 બિલ્ડિંગને સી-વન શ્રેણીની અતિ જર્જરિત બિલ્ડિંગ (રહેવાલાયક ન હોવાની) જાહેર કરવામાં આવી છે અને એ … Continue reading મીરા-ભાઈંદરમાં જર્જરિત મકાનોની સંખ્યા વધવાથી રહેવાસીઓનું જીવન જોખમમાં મુકાયું