ભાજપની યુવા પાંખના સભ્યનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળ્યો

પુણે: ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સભ્યનો મૃતદેહ પુણેમાં રેલવેના પાટા પાસેથી મળી આવ્યો હતો.ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે સુનીલ ધુમાળ (46) હડપસર સ્ટેશન પરિસરના રેલવે ગેટ નજીક મંગળવારની સવારે મૃત અવસ્થામાં મળ્યો હતો. ટ્રેનની અડફેટે આવવાને કારણે ધુમાળનું મૃત્યુ થયું હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટના એક અકસ્માત હોવાનું પોલીસને … Continue reading ભાજપની યુવા પાંખના સભ્યનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળ્યો