કોસ્ટલ રોડનો ૩.૫ કિલોમીટરનો ઉત્તર તરફનો રસ્તો ગુરુવારથી ખુલ્લો મુકાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોસ્ટલ રોડનો વરલી હાજી અલીથી ખાન અબ્દુલ ગફાર ખાન સુધીનો ૩.૫ કિલોમીટરનો ઉત્તર તરફનો રોડ ગુરવારે વહેલી સવારના સાત વાગ્યાથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તબક્કાવાર કોસ્ટલ રોડ ખોલવામાં આવી રહ્યો હોવાથી દક્ષિણ મુંબઈથી ઉપનગર જવાના સમયમાં ઘટાડો થશે.આ પણ વાંચો: મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં લીક, એક્શનમાં આવ્યા સીએમ શિંદે કોસ્ટલ … Continue reading કોસ્ટલ રોડનો ૩.૫ કિલોમીટરનો ઉત્તર તરફનો રસ્તો ગુરુવારથી ખુલ્લો મુકાયો