થાણેમાં શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની પાણીપુરવઠા યોજના હેઠળની પાણીની પાઈપલાઈનમાં સમારકામ કરવામાં આવવાનું છે. તેથી થાણે મહાનગપાલિકાના અમુક વિસ્તારમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે.થાણે પાલિકાના જણાવ્યા મુજબ પાઈપલાઈનના સમારકામને પગલે કલવા, મુંબ્રા, દિવા અને થાણ શહેરના અમુક વિસ્તારમાં શુક્રવારે ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. બંધને કારણે આગામી એકથી બે દિવસ સુધી પાણીપુરવઠો ઓછા … Continue reading થાણેમાં શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed