થાણે-વસઇ ટનલ પ્રકલ્પ સાડા ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે

મુંબઈ: થાણેના ઘોડબંદર ખાતેની ટ્રાફિકની સમસ્યા દૂર કરી વસઇ-ભાયંદર પ્રવાસ વધુ ઝડપી બનાવવા માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ ગાયમુખ-થાણેથી ફાઉન્ટેન હોટેલ જંકશન-વસઇ સુધી ટનલ તથા ફાઉન્ટેન હોટેલ જંકશનથી ભાયંદર સુધી એલિવેટેડ રસ્તો બાંધવાનો નિર્ણય લીધો છે. આ માટે એમએમઆરડીએએ રૂ. ૨૦,૦૦૦ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં પ્રકલ્પની ડિઝાઇન અને બાંધકામનો સમાવેશ થાય … Continue reading થાણે-વસઇ ટનલ પ્રકલ્પ સાડા ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે