થાણેમાં પાઈપલાઈનનું ગળતર શોધવા મશીનની ખરીદી કરાશે
થાણે: થાણે મહાપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈન માફત પાણીપુરવઠો કરવામાં આવે છે. જમીનની નીચે રહેલી પાઈપલાઈનમાં જો ગળતર થાય તો તેને શોધવા માટે રસ્તો પૂરો ખોદી નાખવો પડતો હોય છે. જોકે હવે સ્માર્ટ વોટરલિક ડિટેક્ટરની મદદથી જમીનની નીચે રહેલી પાણીની પાઈપલાઈનમાં ગળતર શોધવું સરળ થઈ પડવાનું છે.થાણે શહેરના વિકાસની સાથે જ વસતી સતત વધી રહી … Continue reading થાણેમાં પાઈપલાઈનનું ગળતર શોધવા મશીનની ખરીદી કરાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed