થાણેવાસીઓ માટે બેડ ન્યૂઝ, Metro માટે હજુ આટલા વર્ષ રાહ જોવી પડશે

મુંબઈઃ થાણેમાં મેટ્રો (Thane Metro)ના કામને કારણે ટ્રાફિક જામથી પીડાતા થાણેકર મેટ્રો પર નજર રાખી રહ્યા છે, ત્યારે મેટ્રો પ્રોજેક્ટને ફરી એકવાર ‘તારીખ પર તારીખ’ મળી છે. છેલ્લા ચાર વર્ષમાં મેટ્રો પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ પર તારીખ આપવામાં આવી હોવાના કારણે શહેરીજનો ભારે અગવડતા અનુભવવા લાગ્યા છે. આ પણ વાંચો: ગૂડ ન્યુઝઃ સરકારના આ નિર્ણયથી … Continue reading થાણેવાસીઓ માટે બેડ ન્યૂઝ, Metro માટે હજુ આટલા વર્ષ રાહ જોવી પડશે