થાણેવાસીઓ જાણો મોટા ન્યૂઝઃ Slum Redevelopment અંગે સરકારનો મોટો નિર્ણય
મુંબઈઃ થાણે શહેરની કાયાપલટ કરવાના ધ્યેય સાથે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ ચાલી રહેલી ૧૬ સ્લમ રિડેવલપમેન્ટ સ્કીમ્સને ક્લસ્ટરમાં સામેલ કરવામાં આવી હોવાથી આ યોજના રખડી પડી હતી, તેથી રાજ્ય સરકારે આ યોજનાઓને ક્લસ્ટરમાંથી બાકાત રાખવાનો વટહુકમ પસાર કરીને હજારો ગરીબ પરિવારોને તેમના હકના મકાનો મેળવવાનો માર્ગ મોકળો કર્યો છે. થાણે શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝૂંપડપટ્ટીના … Continue reading થાણેવાસીઓ જાણો મોટા ન્યૂઝઃ Slum Redevelopment અંગે સરકારનો મોટો નિર્ણય
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed