ઉત્તર પ્રદેશમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાના પર થાણે પોલીસની કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેફેડ્રોન (એમડી) ડ્રગ સાથે પકડાયેલા વસઈના ચાર આરોપીની તપાસ બાદ થાણે પોલીસની ટીમે ઉત્તર પ્રદેશમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો હતો. કારખાનામાંથી લગભગ પચીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી શકાય એટલું રસાયણિક મિશ્રણ અને 2.64 કરોડના એમડી સહિત ડ્રગ્સ બનાવવાનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી … Continue reading ઉત્તર પ્રદેશમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાના પર થાણે પોલીસની કાર્યવાહી