સાથીની હત્યા: થાણેમાં પ્લમ્બરને આજીવન કેદ

થાણે: થાણેમાં ચાર વર્ષ અગાઉ સહકર્મીની હત્યા કરવા બદલ કોર્ટે 27 વર્ષના પ્લમ્બરને દોષી ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.બી. અગ્રવાલે 15 જુલાઇના રોજ આપેલા આદેશમાં આરોપી સૂરજ પન્નાલાલ સરોજને રૂ. 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર એ.પી. લાડવંજરીએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી સૂરજ અન્ય પ્લમ્બર વિજય રામુજાગીર સરોજ … Continue reading સાથીની હત્યા: થાણેમાં પ્લમ્બરને આજીવન કેદ