થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર

થાણે: થાણેના કાપૂરબાવડી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા ચાર લૂંટારામાંથી એકે હવામાં ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે દુકાનદારે લાકડીથી પ્રતિકાર કરતાં લૂંટારા ફરાર થઈ ગયા હતા, જ્યારે એક શકમંદને રાહદારીઓએ પકડી પાડ્યો હતો.કાપૂરબાવડી પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની બપોરે 12 વાગ્યાની આસપાસ બાળકુમ સ્થિત પાડા ક્રમાંક બે ખાતે બની હતી. ઘટનાસ્થળેથી … Continue reading થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર