થાણેની સરકારી હૉસ્પિટલમાં 3,000 ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યાં
મુંબઈ: થાણેની એક સિવિલ હૉસ્પિટલ જરુરિયાતમંદ દર્દીઓ માટે વરદાન સાબિત થઈ રહી છે. અહીંની સિવિલ હૉસ્પિટલમાં 10 મહિનામાં 3,040 સફળ ઓપરેશન કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઓપરેશનમાં અનેક અત્યંત જોખમી ઓપરેશન પણ હૉસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા.થાણેના જિલ્લા પ્રશાસનની સિવિલ હૉસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં ફેરવવામાં આવ્યું હતું. આ હૉસ્પિટલની જૂની ઇમારતને … Continue reading થાણેની સરકારી હૉસ્પિટલમાં 3,000 ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યાં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed